બિઝનેસ વિસ્તરણ / અદાણીનો સાઉથના પોર્ટમાં પણ પગપેસારો, ગંગાવરમ પોર્ટમાં મોટી હિસ્સેદારી ખરીદશે

Adani Ports to acquire 31.5% in Gangavaram Port from Warburg Pincus for Rs. 1,954 Cr

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોને ગંગાવરમ પોર્ટ લિમિટેડમાં વાઈન્ડી લેકસાઈડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકીની 31.5 ટકા હિસ્સેદારીની ખરીદી કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ