બિઝનેસ / જોરદાર ઝટકા બાદ અદાણી ઈઝ બેક? આ શેરના કારણે ફરી કમાણીમાં થયો વધારો, ચાર જ દિવસમાં અબજોનો ફાયદો

Adani is back after a major setback? This stock led to an increase in earnings again, a gain of billions in four days

અમેરિકન બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સએ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે જ શેરમાં તેજી જોવા મળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ