અમદાવાદ / અદાણી ગ્રુપે આજથી અમદાવાદ એરપોર્ટનો હવાલો સંભાળ્યો; એરપોર્ટ ઓથોરિટી કરી આ ટ્વીટ

Adani Group Takes Over Ahmedabad airport operations from today

એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી છે કે અદાણી ગ્રુપે આજથી અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો હવાલો સાંભળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ