બિઝનેસ વિસ્તરણ / વિશ્વના બીજા નંબરના ધનિક ગૌતમ અદાણીએ 1 લાખ કરોડના શૅર ગીરવે મૂક્યા, જાણો કંઈ કંપનીના અને કેમ

Adani Group pledges shares of ACC, Ambuja Cements worth about $12.5 billion

દુનિયાના બીજા અમીર ગૌતમ અદાણીએ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલી બે મોટી કંપનીઓના 1 લાખ કરોડના શેર ગીરવે મૂક્યા હોવાનો ખુલાસો બ્લૂમબર્ગના રિપોર્ટમાં કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ