કોરોના / હવે અદાણી ગ્રુપે અમદાવાદ સહિત 3 ઍરપોર્ટનું સંચાલન કરવા અસમર્થતા દાખવી, જાણો શું કારણ આપ્યું

adani group expresses inability to take 3 airports

અદાણી જૂથે મોટી બોલી લગાવીને ગત વર્ષે જીતેલ ત્રણ એરપોર્ટને હાથમાં લેવા અંગેની અસમર્થતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અદાણીના આ નિર્ણયને પગલે સરકારની ખાનગીકરણ યોજનાને ફટકો પડ્યો છે. જૂથે લખનઉ, મંગલુરૂ અને અમદાવાદ એરપોર્ટ પોતાના હાથમાં લેવા માટે ઓછામાં ઓછા 6 મહિનાનો સમય માંગ્યો છે. આ માટે, જૂથે કોરોનાવાયરસ મહામારીને કારણે ઉડ્ડયન ક્ષેત્રે ચાલી રહેલી અનિશ્ચિતતાને જવાબદાર ગણાવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ