કોન્ટ્રાક્ટ / અદાણીને મળી શકે 30,000 કરોડનો જેવરમાં બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ

adani group among the four bidders who qualified for the rs 30000 crore jewar airport at greater noida uttar pradesh

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ને જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ તે ચાર કંપનીઓમાંથી એક છે જે ગ્રેટક નોઇડામાં બની રહેલા 30,000 કરોડ રૂપિયાના જેવર એરપોર્ટના પ્રોજેક્ટને હાંસલ કરવાની દોડમાં સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ