સફળતા / ગૌતમ અદાણીની કંપનીએ મેળવ્યો દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ

Adani Green wins world largest solar project

ગુજરાતના સફળ બિઝનેસમેન એવા ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીને દુનિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ બનાવાનો સૌથી મોટો પ્રોજેક્ટ મળ્યો છે. આ હેઠળ ખંપની 8000 મેગાવોટનો ફોટો વોલ્ટેક પાવર પ્લાન્ટ બનાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ