બિઝનેસ / અદાણીને મળી સંજીવની: Fitch ના રિપોર્ટમાં આઠ કંપનીઓ માટે રાહતના સમાચાર, જાણો શું છે ખાસ

Adani gets Sanjeevani News of relief for eight companies in Fitchs report know what is special

જે દિવસથી અદાણી ગ્રુપને લઈને હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો છે. તે દિવસથી અદાણી ગ્રુપના શેરમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપ ઘટવાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો સામે આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ