બિઝનેસ / ગૌતમ અદાણી ફરી મુશ્કેલીમાં અદાણી ગેસને 400 કરોડના દંડની શક્યતા, લાયસન્સ પણ રદ થઈ શકે

adani gas in trouble 400 crore fine

પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે અદાણી ગેસના એક પ્રોજક્ટને લઇને જાણકારી છૂપાવવા બદલ નોટિસ જાહેર કરી છે. કંપની પર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટની હરરાજીમાં કેટલાક અંગત ખુલાસાઓ નહીં કર્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ