બચત / શું ગિઝરનો વપરાશ તમારું વીજળીનું બિલ વધારી દે છે? તો તમારા માટે આ સારા સમાચાર છે!

Adani Gas Geyser connection at just 1500 rupees

શિયાળાની અને ચોમાસાની મોસમમાં જયારે આપણને સરસ ગરમ પાણીમાં શાવર લેવાની ઈચ્છા હોય ત્યારે આપણું ઇલેક્ટ્રિક ગિઝર માંડ 2 મિનિટ આપે ગરમ પાણી પછી ઠંડુ પાણી શરુ થઇ જાય. પાછું પાણી જેટલું વધારે માત્રામાં ગરમ આવે એટલું વીજળીના બિલનું મીટર તો વધતું જ જાય. હવે અદાણી ગેસ લાઈન કનેક્શનને તમે ગેસ ગિઝર સાથે જોડીને આ તમામ સમસ્યાઓનું નિવારણ લાવી શકો છો. એમાં પણ અત્યારે આ કનેક્શન 2500 રૂપિયાને બદલે ફક્ત 1500 રૂપિયામાં મળે છે. 

બ્રેકિંગ ન્યૂઝ