બિઝનેસ / અદાણીની AGEL કંપનીની ફ્રેન્ચ કંપની સાથે ડીલ, બની દેશની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની

adani deal with AGEL became biggest company in renewable energy company in india

ગુજરાતની અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) ફ્રાન્સની મોટી ઉર્જા ક્ષેત્રની કંપની 'ટોટલ' સાથે જોઈન્ટ વેન્ચર એટલે કે સંયુક્ત સાહસમાં 50%ની હિસ્સેદારી દ્વારા 3707 કરોડ 'ટોટલ' કંપની પાસેથી મેળવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ