ત્રાહિમામ! / મોંઘવારીનો વધુ એક માર: અદાણી CNGના ભાવમાં ₹1.31નો વધારો, જુઓ હવે ડીઝલ અને સીએનજી વચ્ચે કેટલો તફાવત

adani cng price increase of 1 point 31 rupees in gujarat news

અઢી મહિના બાદ એકવાર ફરી જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. એકવાર ફરી અદાણીએ CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કરતા રીક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ