મોંઘવારી મારી નાખશે! / છેલ્લા 2 દિવસમાં અદાણીએ CNGના ભાવમાં કર્યો રૂ. 3.48નો વધારો, આજથી નવો ભાવ લાગુ

adani cng price hike again by rs 1 point 49 in gujarat

દિવસે ને દિવસે રાજ્ય (Gujarat) માં સતત વધી રહેલી કમરતોડ મોંઘવારી લોકોને રડાવી રહી છે. ત્યારે એકવાર ફરી અદાણીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ