અમદાવાદ / ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જાઓ: પેટ્રોલ બાદ CNGના ભાવમાં ભડકો, આજથી જ થશે લાગુ

Adani CNG price hike after petrol-diesel hike

ઈધણના વધાતા ભાવને લઈને શહેરીજનો ચિંતા વધારી છે ત્યારે બીજી તરફ અદાણી CNGમાં પણ ધરખમ ભાવ વધારો કરતા સામાન્ય જનતાને મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ