બજાર / ગૌતમ અદાણીએ તેમના FPOને લઈને કર્યો મોટો રેકોર્ડ, ત્રણ દિવસમાં તો થઈ ગયો ફૂલ સબ્સક્રાઈબ્ડ

Adani 20000 crore FPO fully subscribed on 3rd day

અદાણી એન્ટરપ્રાઈઝિઝ લિમિટેડની તરફથી FPO ફૉલો ઓન પ્લબિલ ઑફર બહાર પાડવામાં આવી હતી જે ત્રીજા દિવસે સંપૂર્ણત: સબસ્ક્રાઈબ થઈ ગઈ છે. 20000 કરોડનાં FPO સોલ્ડ આઉટ.

બ્રેકિંગ ન્યૂઝ