ક્રિકેટ / કોરોનાએ ભારે કરી : મહામારીને કારણે આ 8 ક્રિકેટર્સના લગ્ન થયા કૅન્સલ

Adam Zampa And 7 Other Australian Cricketers To Postpone Their Weddings Due To Coronavirus

કોવિડ -19 મહામારીની અસરથી ક્રિકેટ જગત થંભી ગયું છે. કોરોનાને કારણે સ્પોર્ટ્સની અનેક મોટી ઈવેન્ટ્સ કેન્સલ થઈ રહી છે ત્યારે આ વાયરસની અસર ખેલાડીઓના અંગત જીવન પર પણ પડી રહી છે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના 8 એવા ક્રિકેટર્સ છે જેઓ આ દરમિયાનમાં લગ્ન કરવાના હતા અને આ ઘાતક વાયરસે તેમના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે અને તેમને લગ્ન સ્થગિત કરવા પડ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ