મનોરંજન / અંબાણીના કાર્યક્રમમાં હોલિવૂડની હસીનાઓએ પહેરી સાડી, હાથ જોડી કહ્યું નમસ્તે, 'સ્પાઇડર-મેન'ને પણ પડી ગઈ મજા

Actress Zendaya, supermodel Gigi Hadid wear sarees at NMACC event, Tom Holland shares pics from NMACC event

Jio વર્લ્ડ સેન્ટરમાં 'India in Fashion' નામની ઈવેન્ટમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના તમામ સ્ટાર્સ જોવા મળ્યા હતા. હોલીવુડ સેલેબ્સ પણ ઇંડિયન લુકમાં જોવા મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ