ક્રિકેટ / બૉલીવુડની આ હોટ એક્ટ્રેસ સતત ફોન કરીને પરેશાન કરી રહી હતી, ઋષભ પંતે નાંખ્યું આ કામ

actress urvashi rautela blocked on whatsapp and phone calls by cricketer rishabh pant

હાર્દિક પંડ્યા બાદ યુવા ક્રિકેટરોમાં સૌથી વધારે ચર્ચિત નામ ઋષભ પંતનું છે. ઋષભ પંત તેમના સંબંધોને લીધે સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. છેલ્લા ઘણા સમયથી ઉર્વશી રૌતેલા સાથે ઋષભનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે ખબર આવી છે કે ઋષભે ઉર્વશીને બ્લોક કરી નાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ