બોલિવૂડ / બાહુબલી ફેમ એક્ટ્રેસને થયો કોરોના, હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં કરાઈ દાખલ

actress tamannaah bhatia tests corona positive admitted to a hospital in hyderabad

કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સેલેબ્સ અને બધાંને કોરોના પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. એક બાજુ અનલોકને કારણે દરેક ઈન્ડસ્ટ્રીમાં કામ ધીરે ધીરે ફરી શરૂ થઈ રહ્યું છે. લોકો કામ કરવા માટે બહાર નીકળી રહ્યા છે. તો આ દરમિયાન કોરોના કેસ પણ ખૂબ સામે આવી રહ્યાં છે. જેમાંથી કેટલાક લોકો જલ્દી સારાં પણ થઈ રહ્યાં છે. ત્યારે હવે બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ કોરોના પોઝિટિવ આવી છે અને તેની હાલત ગંભીર થતાં તેને હૈદરાબાદ સ્થિત એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ