મદદ / બોલિવૂડની આ અભિનેત્રીએ પોતાના હાથે મજૂરોને પહેરાવ્યા ચપ્પલ, ફોટોઝ થઈ રહ્યાં છે વાયરલ

actress swara bhasker donated footwear for migrants in delhi

કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે પ્રવાસી મજૂરો પર આભ તૂટી પડ્યું છે. તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી બોલિવૂડ સેલેબ્સ આ મજૂરોની મદદ માટે આગળ આવ્યા છે. સોનુ સૂદ, અમિતાભ બચ્ચન બાદ હવે અભિનેત્રી સ્વરા ભાસ્કર મજૂરોની મદદ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ