સેવા / SRK ની હિરોઇન બની નર્સ, કોરોના સંક્રમિત દર્દીઓની કરી રહી છે સારવાર

Actress Shikha Malhotra starts nurse duty, treating patients

કોરોનાથી લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. સમાજના અલગ-અલગ વર્ગથી જોડાયેલા લોકો કોરોના વિરુદ્ઘની લડાઇમાં આગળ આવ્યા છે. કોઇ ગરીબોને મફતમાં ભોજન પૂરુ પાડે છે તો કોઇ દાન કરી રહ્યુ છે. એવામાં બોલિવુડની એક્ટ્રેસ શિખા મલ્હોત્રા કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ