ખુલાસો / FACT CHECK : મૂળ ગુજરાતી બૉલીવુડ એક્ટ્રેસને કોરોના હોવાની વાત ખોટી નીકળી, જાણો શું છે સત્ય

actress shefali shah reacted on her corona positive news

હોલિવુડ પછી બોલિવુડ સેલેબ્સ પણ કોરોનાનો શિકાર બન્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. કનિકા કપૂર, કરીમ મોરાની અને તેની બંને દિકરીઓ, પૂરબ કોહલૂ પછી એક્ટ્રેસ શેફાલી શાહ પણ કોરોના પોઝિટિવ આવવાની વાત ફેલાઇ રહી હતી, એ વચ્ચે શેફાલીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર COVID 19 હોવાની વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ