કરુણતા / રસ્તા પર ઢોળાઈ જિંદગી : એક્ટ્રેસે કહ્યું નથી જોઈ શકતી, તમારી આંખમાં પણ આવી જશે આંસુ

actress richa chadha shares video of man collecting milk from road lockdown 3rd of may

એક્ટ્રેસ ઋચા ચડ્ઢાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં ગરીબી અને ભૂખમરાના કારણે બેબસ બનેલો એક વ્યક્તિ સડક પર પડેલું દૂધ પોતાના હાથથી માટલીમાં ભરતો જોવા મળી રહ્યો છે. આ દૃશ્ય જોઈને કોઈની પણ આંખો ભરાઈ આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ