બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અંધારામાં કર્યાં લગ્ન, પતિ સંગ હનીમૂન પર ગઈ એક્ટ્રેસ, એક એક્શનથી તો હાર્ટ ફેલ

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / અંધારામાં કર્યાં લગ્ન, પતિ સંગ હનીમૂન પર ગઈ એક્ટ્રેસ, એક એક્શનથી તો હાર્ટ ફેલ

Last Updated: 01:00 PM, 21 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 8 ફેમ રેની ધ્યાનીએ થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા.રેનીએ હવે તેના હનીમૂનની પોતાની કેટલીક વધુ સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે ઘણી એન્જોય કરતી જોવા મળી રહી છે.

1/5

photoStories-logo

1. હનિમૂન પર એક્ટ્રેસ

રિયાલિટી શો બિગ બોસ8થી ફેમસ થયેલી ટીવી એક્ટ્રેસ રેની ધ્યાનીએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી ચર્ચામાં છે. રેનીએ 5 જુલાઈએ દિલ્હીના રહેવાસી સોફ્ટવેર એન્જિનિયર સાથે ચોરી છૂપેથી લગ્ન કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફોટો શેર કર્યા

લગ્ન પછી એક્ટ્રેસે વીડિયો ફોટોઝ પણ શેર કર્યા છે પરંતુ લગ્નના 1 દિવસ પછી વેડિંગની પોસ્ટ ડિલીટ કરી હતી જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે. લગ્ન પછી રેની પતિની સાથે હનિમૂન પર ગઈ છે. તે પતિની સાથે લાઈફનો બેસ્ટ ટાઈમ એન્જોય કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બિકનીમાં ફોટો શેર કર્યા

રેની હનિમૂનમાં સતત તસવીરો શેર કરી રહી છે. ફેન્સને પણ ટ્રીટ આપી રહી છે. એક્ટ્રેસે વ્હાઈટ બિકિનીમાં પોતાના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. હનિમૂન ફોટોમાં એક્ટ્રેસે વ્હાઈ બિકિની સાથે લાલ કલરનો ચૂડો પહેર્યો છે અને મંગળસૂત્ર પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સુંદર પોઝ આપ્યા હતા

એક્ટ્રેસે ફોટોમાં સુંદર પોઝ આપ્યા છે. ફેન્સ પણ રેનીની અદાઓ પર ફિદા થઈ ગયા છે. જો રેનીની વાત કરીએ તો બિગ બોસ 8માં જોવા મળી હતી. તે સિવાય તેને રોડીઝ શોમાં ભાગ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ટીવી શોમાં કામ કર્યું

તમને જણાવી દઈએ કે, રેની ટીવી શોમાં તેરી ગલિયાં, કસમ તેરે પ્યાર કી અને ચંદ્રકાંતા જેવી ઘણી સિરિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Renee Dhyani Instagram Renee Dhyani Renee Dhyani Bold Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ