બાપ રે! / વિકૃતિની પરાકાષ્ઠા : ચાલતી કારમાં એક્ટ્રેસ સાથે થયું દુષ્કર્મ, હવે કેસમાં આવ્યો જોરદાર ટ્વિસ્ટ

Actress raped in moving car there is a big twist in the case

વર્ષ 2017 માં એક સમાચારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી હતી. એક જાણીતી મલયાલી અભિનેત્રી પર ચાલતી કારમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બળાત્કારીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ