બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વાળનો બિઝનેસ કરી આજે કરોડો કમાય છે આ હિરોઇન, Photos જોઇ ભલભલા યંગસ્ટર્સ થઇ જશે ફિદા!

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / વાળનો બિઝનેસ કરી આજે કરોડો કમાય છે આ હિરોઇન, Photos જોઇ ભલભલા યંગસ્ટર્સ થઇ જશે ફિદા!

Last Updated: 09:11 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક્ટ્રેસ પારુલ ગુલાટી બિઝનેસવુમન પણ છે. તે પોતે હેર એક્સટેન્શન્સનો બિઝનેસ કરે છે. તેને પિચ કરવા માટે તે શાર્ક ટેન્કમાં પણ પહોંચી હતી. પારુલે જણાવ્યું કે, તેને આ આઈડિયા કેવી રીતે આવ્યો હતો. હું ઓલ્ડ લાગું છું એવું લોકો મને કહેતા હતા તેથી મેં મારા વાળ નાના કરાવ્યા હતા.

1/8

photoStories-logo

1. કેવી રીતે બિઝનેસનો વિચાર આવ્યો

મારી ફિલ્મ જોરાવર રિલીઝ થવાની હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે હિરોઈનના વાળ લાંબા હોવા જોઈએ. ત્યારે ઘણી સમસ્યા થઈ કેમ કે નકલી વાળ મળતા નહોતા. પારૂલે જણાવ્યું કે, કિમ કર્દાશિયનનો શો જોયો ત્યારે આઈડિયા આવ્યો. ત્યારે એવા ઘણા મલ્ટીપલ થોટ્સ આવ્યા હતા. પછી વિચાર્યું કે બિઝનેસ શરૂ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. તિરૂપતિ મંદિરમાંથી વાળ લાવે છે

પારૂલે જણાવ્યું કે, આ બિઝનેસ માટે તે વાળ તિરૂપતિ મંદિરમાંથી લાવતી હતી અને જ્યાં મોટી સંખ્યામાં લોકો માનતાના નામ પર વાળ ડોનેટ કરતા હતા. અહીં વાળ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા હતા. ત્યાંથી ડેન્ટર ખરીદતી અને પછી એક્સટેન્શનમાં યુઝ કરતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મોટી મોટી એક્ટ્રેસ હેર એક્સટેન્શનનો કરે છે ઉપયોગ

પારૂલના અનુસાર, એટલા બધા લોકો વાળ ડોનેટ કરે છે કે મહિના સુધી તેનો બિઝનેસ માટે ઉપયોગ કરી શકાય છે. ઘણી એક્ટ્રેસ કમ્ફર્ટેબલ નથી હોતી જણાવવામાં કે અમે એક્સટેન્શન યુઝ કરીએ છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ઘણી હિરોઈન માટે બેંગ્સ બનાવ્યા

કલા ફિલ્મમાં તૃપ્તિ ડિમરી માટે બેંગ્સ બનાવ્યા હતા, વામિકા માટે બનાવ્યા હતા. સોનમ બાજવા પણ હતી. તેમજ ઘણી એ લિસ્ટ એક્સ્ટ્રેસ પણ હતી જે લોકોના નામ હું નહીં લઈ શકુ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કરોડો રૂપિયા કમાય છે

પારૂલે જણાવ્યું કે, તેને શરૂઆતમાં એક પ્રોડક્ટ 4 હજારમાં વેચી હતી. હવે 15 હજાર આ હેર એક્સટેન્શનની મિનિમમ પ્રાઈસ છે. તેના બિઝનેસનું ટર્નઓવર હવે કરોડો સુધી પહોંચ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. આ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી

પારૂલે પંજાબી ફિલ્મ 'બુરાર્હ' મળી જે 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પંજાબમાં હિટ રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સોશિયલ મીડિયા પર છે એક્ટિવેટ

પંજાબી ફિલ્મોમાં અદાકારી દેખાડનારી પારૂલ ગુલાટીનું ફીગર શાનદાર છે અને ખુબ સુંદર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. મોડલિંગની સાથે ભણવાનું પણ ચાલું રાખ્યું હતું

પારૂલે માત્ર બિગ સ્ક્રીન પર જ નહીં પણ ટેલિવિઝન સીરીઝમાં પણ પોતાની કમાલ બતાવી છે.તેણે મૉડલિંગ કરિયરની સાથે ભણવાનું પણ ચાલું રાખ્યુ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

parul gulati actress parul gulati business woman

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ