VIRAL / આલિયાની સામે જ આ એક્ટ્રેસે કહ્યુ કે, 'મારે રણબીરને ટુવાલમાં જોવો છે'

 Actress nusrat wants to see ranbir kapoor in towel and this is how alia reacted

IIFA 2019 ઇવેન્ટનો એક પ્રોમો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ઇવેન્ટ દરમિયાન બોલિવુડના ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. આ પ્રોમો વીડિયોમાં આયુષ્માન એક્ટ્રેસ નુસરત ભરૂચાને સવાલ પૂછે છે કે, તે કયા એક્ટરને 'બિગ બૉસ' ના ઘરમાં ટુવાલમાં જોવા ઇચ્છે છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ