ના હોય! / તારક મહેતાના દર્શકો માટે ગુડ ન્યૂઝ, જૂની અંજલિ ભાભી શોમાં કરી રહી છે વાપસી? શૂટિંગનો વીડિયો થયો વાયરલ

actress Neha Mehta join taarak mehta ka ooltah chashmah set shooting video viral

ટીવી જગતની સૌથી પોપ્યુલર સીરિયલ તારક મહેતામાં અંજલિનો રોલ પ્લે કરનાર નેહા મહેતા ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસિસમાંથી એક છે. તે છેલ્લા 10 વર્ષથી આ શો સાથે જોડાયેલી હતી અને શોમાં અંજલિનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં જ તેણે શો છોડી દીધો, જે બાદ મેકર્સ તેને પાછી લાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. જોકે, એવું થઈ ન શક્યું અને ત્યારબાદ તેની જગ્યાએ એક્ટ્રેસ સુનયના ફૌઝદારને કાસ્ટ કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ