પ્રભુતામાં પગલા / નીના ગુપ્તાની લાડલી Masaba Gupta એ કર્યા બીજા લગ્ન: નીનાના પતિ સાથે એક્સ હસબન્ડ પણ દેખાયા, જુઓ ફોટોઝ

actress neena gupta daughter masaba gupta married to satyadeep mishra

મસાબા ગુપ્તાએ પોતાના લોન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા છે. મસાબાએ તેના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસ્વીરમાં કપલ એકસાથે ખુશ દેખાઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ