રાજનીતિ / BJPનું 'મિશન સાઉથ', આ પ્રખ્યાત અભિનેત્રી પાર્ટીમાં સામેલ થઇ

actress namitha joins bjp in presence of nadda in chennai

ભારતીય જનતા પાર્ટીએ 'મિશન સાઉથ' હેઠળ તમિલનાડુમાં ગતિવિધિઓ વધારવાની શરૂઆત કરી દીધી છે. આ કડીમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં તમિલ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી નમિતા બીજેપીમાં સામેલ થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ