દુઃખદ / સિનેમા જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર, 27 વર્ષની ઉંમરે કિડની ફેલ થતાં આ અભિનેત્રીનું થયું નિધન

actress Misti Mukherjee Passes Away Due To Kidney Failure

સિનેમા જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. હવે બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ મિષ્ટી મખર્જીનું 27 વર્ષની વયે શુક્રવારે સાંજે બેંગલુરુમાં નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર શનિવારે એક્ટ્રેસનું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ