VIRAL / મલ્લિકા શેરાવતનો આ વીડિયો ઈન્ટરનેટ પર થઈ રહ્યો છે વાયરલ, જોશો તો જોતાં જ રહી જશો

actress mallika sherawat shoulder stand video is now viral on social media

એક્ટ્રેસ મલ્લિકા શેરાવત ભલે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે પણ ફેન્સનું અટેન્શન કઈ રીતે મેળવવું, તે બહુ જ સારી રીતે જાણે છે. આ જ કારણથી તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર-નવાર ફોટોઝ અને વીડિયો શેર કરતી હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ