કેન્સર / બોલીવુડ એક્ટ્રેસને કેન્સર થયું છતા માતા-પિતાને જાણ ન કરી, અનુપમ ખેરે વીડિયો શૅર કર્યો તો વાયરલ થઈ ગયો

actress mahima suffer from cancer anupam kher shared a video on it

પરદેસ ફિલ્મથી શરૂઆત કરેલી અને નામના મેળવેલ મહિમા ચૌધરીએ હાલ બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવીને પરત ફરી છે. ત્યારે તેમના મિત્ર અનુપમ ખેરે મહિમાનો વિડીયો શેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ