Viral / આ એક્ટ્રેસના નામે સોશિયલ મીડિયામાં શેર કરાયા અશ્લીલ વીડિયો, જોઈને એક્ટ્રેસ ભડકી અને પછી...

actress koena mitra got angry on imposter on youtube uploading offensive videos under her name

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેલેબ્સ અને તેમના ફેન્સને કનેક્ટેડ રાખે છે. ફેન્સ તેમના ફેવરિટ સેલેબ્સને સપોર્ટ કરવા માટે સોશિયલ મીડિયા પર ફેન ક્લબ એકાઉન્ટ પણ ખોલે છે, પરંતુ ઘણીવાર લોકો સેલેબ્સના નામે ખોટી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરે છે. હાલમાં જ એક્ટ્રેસ કોએના મિત્રાની સાથે પણ આવું જ કંઈક થયું. તેણે એક યૂટ્યુબ એકાઉન્ટના સ્ક્રીનશોટ્સ શેર કરી તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક્ટ્રેસનું કહેવું છે કે, તેના નામ પર એક એકાઉન્ટ અશ્લીલ વીડિયો શેર કરી રહ્યું છે. સાથે જ એક્ટ્રેસે એવા બે લોકોના નામ પણ જણાવ્યા જે આવા કામ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ