ચુંબન ચર્ચા / અભિનેત્રીએ બાળકોને હોઠ પર જ કરી KISS, લોકોએ સોશ્યલ મીડિયામાં લગાવી ક્લાસ, અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

actress kissed children on the lipspeople social media jaw-dropping reply

છવી મિત્તલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં પહેલી તસવીર યુઝરની કોમેન્ટની છે, જેણે લખ્યું છે કે તેને થંબનેલ ઈમેજ પસંદ નથી. તેણે એમ પણ લખ્યું કે બાળકોને આ રીતે કિસ ન કરવી જોઈએ. તે તેને બાળ શોષણ માને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ