આક્રોશ / મીડિયાની ખબરો પર કંગના ભડકી, કહ્યું કોઈએ તો એવું લખ્યું કે સુશાંત સેક્સ કરતો હતો ત્યારે...

Actress kangana ranaut media confrontation sushant singh rajputs suicide

જ્યારથી સુશાંત સિહ રાજપૂતે આત્મહત્યા કરી છે ત્યારે તેની આત્મહત્યાના કારણને લઈને અલગ અલગ પ્રકારની વાતો સામે આવી રહી છે. સુશાંતના નજીકના લોકોની આ વિશે પૂછપરછ ચાલી રહી છે પરંતુ તેના નિધન બાદ એક્ટ્રેસ કંગના રનૌતનો ગુસ્સો સોશ્યલ મીડિયા મારફતે સામે આવ્યો છે. હંમેશા બૉલીવુડ કલ્ચરની વિરુદ્ધ અવાજ ઉઠાવનારી એક્ટ્રેસ સુશાંતની મોત માટે બૉલીવુડના મૂવી માફિયા ગૅન્ગ અને કેટલાંક નક્કી મીડિયા ગ્રુપને જવાબદાર માને છે. તેણે આ એક પ્લાન્ડ મર્ડર બતાવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ