ઘટસ્ફોટ / એક્ટ્રેસ કંગના રનૌતે કર્યો ચોંકાવનારો દાવો, કહ્યું મારી સાથે પણ થઈ ચૂક્યું છે આવું.. 

Actress Kangana Ranaut made a shocking claim, saying this has happened to me too.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે એક હાલમાં સંખ્યાબદ્ધ ટ્વિટ કર્યા હતા.  જેમાં હાલમાં બોલિવૂડમાં ચાલી રહેલા પાયલ ઘોષ અને અનુરાગ કશ્યપ વિવાદ પર મોટો ખુલાસો કરતા તેણે કહ્યું કે " પાયલ ઘોષની સાથે જે કંઇ પણ થયું, ઘણા હીરોએ તે મારી સાથે પણ કર્યું છે "

Loading...
બ્રેકિંગ ન્યૂઝ