બોલિવૂડ / આર્યન ખાન અને નીસા દેવગન સાથે ભાગી જાય તો...? શાહરુખ અને કાજોલે આપ્યો ચોંકાવનારો જવાબ

actress kajol And Shahrukh Khan Funny Reply On Aryan And Nysa Devgn Slip Away Togerther

શાહરૂખ ખાન અને કાજોલ બોલિવૂડની એવરગ્રીન ફેવરિટ જોડી છે. આ બંનેની રીલ લાઈફ કેમિસ્ટ્રીની સાથે રિયલ લાઈફ કેમિસ્ટ્રી પણ જબરદસ્ત છે. શાહરૂખ અને કાજોલ ખૂબ જ સારાં મિત્રો છે. એકવાર કરણ જોહરના ટોક શો પર કાજોલને પૂછવામાં આવ્યું હતું કે, તેની દીકરી નીસા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન સાથે ભાગી જાય તો તમારું શું રિએક્શન હશે, જેના પર કાજોલે મજેદાર જવાબ આપ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ