હિટ એન્ડ રન ? / એક્ટ્રેસની ફૂલ સ્પીડથી આવતી ગાડીએ મારી ટક્કર, લોકોએ ઘેરી તો હાથ જોડીને માંગી માફી

actress gayatri suresh's accident video went viral

ગઇકાલે રાત્રે મલયાલમ એક્ટ્રેસ ગાયત્રી સુરેશની ગાડીની રફ્તારે ઘણી ગાડીઓને ટક્કર મારી દીધી હતી. બાદમાં લોકોએ તેને ઘેરી તો હાથ જોડીને માફી માંગી લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ