VIDEO / ટીવીની સ્ટાર અભિનેત્રીની માતાને થયો કોરોના, ગભરાઈને કહ્યું પરિવારના 45 સભ્યો રહે છે એકસાથે કંઈક કરો

actress deepika singh asks help to arvind kejriwal

ટીવી જગતની ખૂબ જ જાણીતી અભિનેત્રી દીપિકા સિંહે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની માતા કોરોના પોઝિટિવ હોવાનું અને સંયુક્ત કુટુંબમાં 45 લોકો સાથે રહેવાની વાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ