ખુલાસો / બેબી પ્લાનિંગ પર દીપિકા પાદુકોણને પૂછાયો પ્રશ્ન, તો એક્ટ્રેસ આપ્યો આ જવાબ

actress deepika padukone on baby plans with ranveer singh

દીપિકા પાદુકોણ અને રણવીર રિંહ 14 નવેમ્બરે પોતાની પહેલી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. બંનેને લગ્નને એક વર્ષ થઇ જશે. લગ્ન ક્યારે કરશો એ સવાલ ખત્મ થયો તો હવે કપલ બેબી પ્લાન ક્યારે કરશે એની ચર્ચા થઇ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x