દેહાવસાન / BIG NEWS: બહુચર્ચિત અભિનેત્રીનું નિધન, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને વ્યક્ત કર્યું દુ:ખ

Actress Betty White doyenne of us dead at 99 years

સાત દાયકાથી વધુ સમયથી અમેરિકન નાગરિકોનું મનોરંજન કરનાર અમેરિકન અભિનેત્રી બેટ્ટી વ્હાઇટનું 99 વર્ષની વયે અવસાન થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ