બોલિવૂડ / Valentine's Day પર મલાઈકા અને અર્જુનનો વીડિયો આગની જેમ થયો વાયરલ, એક્ટરે જે કર્યું જોઈને ફેન્સ થયા આફરીન

actress arjun kapoor special care for malaika arora video viral on social media

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના લવબર્ડ્સમાંથી એક છે. તેમના રિલેશનને લઈને ખૂબ ચર્ચાઓ થતી રહે છે. ત્યારે હાલમાં જ વેલેન્ટાઈન ડે પર બંનેનો એક જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ