બોલીવૂડ / આ એક્ટ્રેસ શાહરૂખ ખાનને માને છે પિતા સમાન

Actress Ananya pandey says Shah rukh khan is like her second father and is all praise for him

ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાંડેએ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ટૂડેન્ટ ઓફ ધ ઇયર 2' થી બોલીવૂડ ડેબ્યૂ કર્યું. જોકે આ ફિલ્મને કંઇ ખાસ રિસ્પોન્સ નથી મળ્યો. પરંતુ ફિલ્મમાં અનન્યાની એક્ટિંગની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ