બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અક્ષય, સુનીલ શેટ્ટી, જ્હાન્વી કપૂર સહિતના કલાકારોએ કર્યું મતદાન, સૌને કરી વોટિંગની અપીલ

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / અક્ષય, સુનીલ શેટ્ટી, જ્હાન્વી કપૂર સહિતના કલાકારોએ કર્યું મતદાન, સૌને કરી વોટિંગની અપીલ

Last Updated: 11:41 AM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે એટલે કે 20 મેના રોજ શરૂ થઈ રહ્યું છે અને મહારાષ્ટ્રમાં અનેક બૉલીવુડ કલાકારોએ મતદાન કર્યું.

1/8

photoStories-logo

1. બૉલીવુડ કલાકારોએ મતદાન કર્યું

મહારાષ્ટ્રમાં આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, જેમાં અનેક બૉલીવુડ કલાકારોએ મતદાન કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ધર્મેન્દ્ર પહોંચ્યા મતદાન કરવા

88 વર્ષના અભિનેતા ધર્મેન્દ્ર સહિત હેમા માલિની અને ઈશા દેઓલે મતદાન કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ગોવિંદાએ આપ્યો મત

ફિલ્મ અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદાએ મુંબઈમાં પોતાનો મત આપ્યો. આમિર ખાનના બાળકો ઈરા ખાન અને જુનૈદ ખાને પણ મતદાન કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વિકસિત ભારત માટે કર્યો વોટ

અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં મતદાન કર્યા બાદ કહ્યું કે હું કહેવા માંગુ છું કે મારું ભારત વિકસિત રહે. તેને ધ્યાનમાં રાખીને મેં મતદાન કર્યું છે અને હું ઈચ્છું છું કે સમગ્ર ભારત આને ધ્યાનમાં રાખીને મતદાન કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. મારો મત સુશાસન માટે છે - ફરહાન

અભિનેતા ફરહાન અખ્તરે તેની બહેન ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું. ફરહાન અખ્તરે કહ્યું કે મારો મત સુશાસન માટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. દેશ પ્રત્યેની આપણી સૌથી મોટી જવાબદારી

અભિનેતા રાજકુમાર રાવે મુંબઈમાં પોતાનો મત આપ્યા બાદ કહ્યું કે, મતદાન એ દેશ પ્રત્યેની આપણી સૌથી મોટી જવાબદારી છે. આપણે બધાએ મતદાન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. જ્હાન્વી કપૂરે વોટ આપ્યો

મહારાષ્ટ્રમાં, ફિલ્મ સ્ટાર્સ મતદાન કરવા માટે સતત મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પણ વોટ આપવા પહોંચી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. આ કલાકારોએ પણ કર્યું મતદાન

ફિલ્મ અભિનેતા પરેશ રાવલ, શાહિદ કપૂર, સુનીલ શેટ્ટી અને અભિનેત્રી શોભા ખોટેએ પણ મુંબઈમાં પોતાનો મત આપ્યો હતો. (Photos Courtesy- ANI)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Elction 2024 Maharashtra elections 2024 Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ