શોકમગ્ન / ભૂલી નહીં શકો પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની આ 5 ફિલ્મો, પિતાના રોલમાં હંમેશા યાદ આવશે

actor vikram gokhale death health update best films of vikram gokhale

અભિનેતા વિક્રમ ગોખલે તેમના શાનદાર અભિનય માટે હંમેશા યાદ આવશે. તેમણે પોતાની અનેક ફિલ્મોથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ છે તેમની 5 બેસ્ટ ફિલ્મો.

Loading...