વિડીયો / વિકી કૌશલનો એક્ટિંગ સ્કૂલ સમયનો વિડીયો વાયરલ, લોકોએ કહ્યું 'ઓળખવો પણ મુશ્કેલ'

actor vicky kaushal throwback video from acting school viral that shows him flirting with a girl

પોતાની શાનદાર એક્ટિંગ કરવા માટે પ્રખ્યાત વીકી કૌશલનો એક વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિકી કૌશલ પોતાના અભિનયનાં કારણે યુવાનોમાં ખુબ લોકપ્રિય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે આ વિડીયો વિકી કૌશલ જ્યારે એક્ટિંગ સ્કૂલમાં હતા તે સમયનો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ