શ્રદ્ધાંજલિ / સુશાંતની આત્મહત્યાથી આ દેશ દુઃખી, કહ્યું અમારો સાચો મિત્ર હતો

Actor Sushant singh rajput suicide isreal pay tribute call him true friend

એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ ઇઝરાયેલથી ખાસ સંદેશો આવ્યો છે. ઇઝરાયેલે સુશાંતને પોતાનો એક સાચો મિત્ર બતાવ્યો છે. જી હા, ઇઝરાયલ તરફથી વિદેશ મંત્રાલયના જનરલ અને ડિરેક્ટર Gilad Cohen ઍક્ટરની યાદમાં એક સ્પેશિયલ મેસેજ શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ