ખુલાસો / ક્રિએટિવ મેનેજરે સુશાંત સિંહના એ 4 મહિના વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું તેણે મને...

Actor sushant singh rajput creative manager siddharth pithani depression

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનએ ગળે ફાંસો ખાઈને પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ મુજબ સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. તો હવે તેના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પીઠાનીનું નિવેદન સામે આવ્યું છે. તેણે જણાવ્યું કે, થોડાં સમય માટે સુશાંતે તેને જતા રહેવા માટે કહ્યું હતું. જેથી તે થોડાં સમય સુધી સુશાંત સાથે કામ નહોતો કરી રહ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ