મદદ / સોનુ સૂદે કર્યું સૌથી મોટું કામ, હવે પ્રવાસી મજૂરોને અપાવશે રોજગાર, લોન્ચ કરી આ ખાસ એપ

actor Sonu Sood Will Help Migrant Workers To Find Employment Through Pravasi Rozgar App

સોનુ સૂદ છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. લોકડાઉન દરમિયાન તે અનેક લોકો માટે મસીહા સાબિત થયો છે. હજી પણ સોનુના આ નેક કામ ચાલુ છે પરંતુ ઘરે પરત જનારા બેરોજગાર મજૂરોની સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ છે. જેથી આવા લોકોની મદદ માટે સોનુ સૂદે એક એપ લોન્ચ કરી છે. જેનું નામ છે પ્રવાસી રોજગાર. આનાથી વર્કર્સને રોજગાર મેળવવામાં મદદ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ